એકદમ ક્રિસ્પી, તેલ ના રહે એવાં બ્રેડ પકોડા બનાવાની રીત – Bred Pakoda
હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા(Bred Pakoda). બ્રેડ પકોડા આમ તો બધાના પ્રિય હોય છે, પણ જો બરાબર માપ સાથે બનાવામાં આવે તો ખાવામાં બહુજ મજા આવે છે. જો તમારે બ્રેડ પકોડા માં તેલ રહી જતું હોય તો એની પણ આજે તમને ટીપ્સ આપીશું. આ પકોડા એકદમ ક્રિસ્પી બંને છે તો રેસિપી એકવાર જોઈલો … Read more