Besan Benefits For Skin: ઉનાળામાં ચહેરા પર ચણાનો લોટ લગાવવાના ફાયદા
ઉનાળાતુમાં ખૂબ પરસેવો થાય છે. આ દરમિયાન ત્વચા પર ફોલ્લીઓ પણ દેખાવા લાગે છે. એટલા માટે આ સિઝનમાં ત્વચાની બમણી કાળજી લેવી જોઈએ. શું તમે ક્યારેય ચહેરા પર ચણાના લોટનો ઉપયોગ કર્યો છે ખરા? ચણાનો લોટ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તમે ફેશિયલથી લઈને સ્ક્રબ સુધી કરી શકો છો. શું તમે જાણો છો કે ઉનાળામાં … Read more