ચોખાના લોટમાં આ 2 વસ્તુ ઉમેરીને બનાવો સ્ક્રબ, એટલા સુંદર દેખાશો કે બ્યુટી પાર્લરમાં પણ જવાનું પણ ભૂલી જશો
ચહેરાની સુંદરતા જાળવવી એ છોકરીઓની સૌથી મોટી પ્રાથમિકતા હોય છે. પાર્લર ટ્રીટમેન્ટ સિવાય યુવતીઓ ચહેરા પર વિવિધ ઘરેલુ ઉપચારો પણ અજમાવીને ત્વચાને નિખારવાનો પ્રયાસ કરે છે. ચહેરાની સુંદરતા વધારવા માટે છોકરીઓને ચહેરાને ગોરો બનાવવો સૌથી જરૂરી લાગે છે. રંગ નિખારવાથી ચહેરાની સુંદરતા આપોઆપ વધે છે. ચહેરાને ગોરો બનાવવાનો એક ઘરેલું ઉપાય છે ચોખાના લોટનો ઉપયોગ. … Read more