આટલી મોંઘવારીમાં ગેસ ની બચત કેવી રીતે કરવી જોઈએ

bas bachavava na upay

તહેવારોમાં સામાન્ય રીતે એલપીજીનો વપરાશ વધી જતો હોય છે. એટલા માટે કે, તહેવારોમાં, કંઈકને કંઈક હંમેશા બનતું રહે છે. ક્યારેક પરિવારના સભ્યો માટે તો ક્યારેક ઘરે આવેલા મહેમાનો માટે. કોઈપણ રીતે, આ દિવસોમાં ગેસ દિવસે દિવસે ખૂબ જ મોંઘો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ગેસનો વપરાશ કેવી રીતે ઓછો કરવો તે પણ જાણવું જરૂરી છે. … Read more