પહેલી વખત વેલણની મદદથી બનાવો રોટલો, એકદમ નવી જ રીતે બાજરીનો રોટલો બનાવવાની રીત

bajra no rotlo recipe in gujarati

કાઠીયાવાડી વાનગી બધાને પસંદ હોય છે અને આપણે આનંદથી કાઠીયાવાડી ભોજન ખાઈએ છીએ. તો આજે અમે તમને જણાવવા જય રહયા છીએ રોટલાની રેસિપી. તમે રોટલાને થાબડીને કે ટીપીને રોટલો બનાવેલો હશે, પણ આજે અમે તમને જણાવવા જઈ રહયા છીએ વેલણની મદદથી કેવી રીતે રોટલો બનાવી શકાય. પણ ઘણી બહેનોને રોટલા બનાવતા નથી આવડતા અને તેમને … Read more