બાફેલા બટાકા કુદરતી રીતે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે અને ખાસ કરીને જોઈએ તો તેમાં પોટેશિયમ, ફોસ્ફરસ, બી-કોમ્પ્લેક્સ વિટામિન્સ અને વિટામિન-સીનો ખજાનો કહેવામાં આવે છે. તેમાં કેલરી અને ચરબી ઓછા પ્રમાણમાં હોય છે અને તેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. લોકની માન્યતા છે બટાકાથી ચરબી વધે છે […]