સોનુ અસલી છે કે નકલી આ રીતે ઘરે બેઠા ઓળખો, જિંદગીમાં ક્યારેય છેતરાશો નહીં
આખું વર્ષ સોનાની ખરીદી અને વેચાણ થાય છે તેમ છતાં લગ્ન અને તહેવારો દરમિયાન તેની ખરીદી વધી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે આજકાલ સોનામાં મોટા પાયે ભેળસેળ થઈ રહી છે. આ દિશામાં વિચારીને કેન્દ્ર સરકારે હોલમાર્કના નિયમોમાં પણ ઘણા ફેરફાર કર્યા છે. હવે દરેક સોના પર હોલમાર્ક ફરજિયાત કરવામાં આવ્યો છે તેથી … Read more