60 વર્ષે પણ સાંધાનો દુખાવો નહીં થાય, આજથી જ આ વસ્તુઓ ખાવાની શરુ કરી દો

best food for joints and bones

પહેલાના જમાનામાં સાંધાના દુખાવો થાય ત્યારે ઘડપણ આવી ગયું કહેવામાં આવતું હતું, પરંતુ સમય બદલાઈ ગયો છે. આજની ખરાબ જીવનશૈલીના કારણે આ સમસ્યા દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે. આ સિવાય કેલ્શિયમની ઉણપ, રોગપ્રતિકારક શક્તિમાં નબળાઈ અને મેટાબોલિક રેટમાં ફેરફારથી પણ સાંધામાં દુખાવો થાય છે. ઘણા લોકો દુખાવાથી બચવા માટે પેઈનકિલર લેતા હોય છે, પરંતુ … Read more