વાળ ખરવાનું કારણ મળી ગયું છે, આ તત્વોની ઉણપના કારણે તમારા વાળ ખરે છે, વાળની સમસ્યાથી પરેશાન લોકો માટે ખાસ
દિવસે ને દિવસે વૃક્ષો કપાઈ રહ્યા છે જેથી પ્રદુષણમાં પણ ખુબજ વધારો થઇ રહ્યો છે. પ્રદુષણ વધવાથી તેની સીધી અસર માનવી પાર પડે છે. સમય જતાં વધતા પ્રદૂષણને કારણે વાળની સમસ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આપણા વાળ એ આપણા શરીરનું સૌથી વધુ અગત્યનું અંગ ગણી શકાય છે. જો સ્ત્રીઓની વાત કરીએ તો સ્ત્રીઓને વાળ પ્રતે … Read more