ફૂલવડી બનાવવાની રીત – Fulvadi recipe in gujarati

fulvadi recipe

આજે આપણે જોઈશું ઘરે કેવી રીતે ગુજરાતી ફૂલવડી (Fulvadi recipe in gujarati) બનાવી શકો છો એટલે કે ફૂલવડી બનાવવાની રીત જોઈશું. દિવાળી નાં દિવસો હવે ખૂબ જ નજીક આવી રહ્યાં છે. તમે દિવાળી ની તૈયારી કરવા લાગ્યા હસો. દિવાળી માં ઘરે શું બનાવવું એ પણ તમે વિચારતા હસો. તો આજે અમે તમારી માટે એકદમ ફરસાણ … Read more