તકમરિયા ના ફાયદા અને ઉપયોગ – Tukmaria Benefits

tukmaria benefits in gujarati

અહીંયા તમને જણાવીશું તકમરિયા ના ફાયદા(tukmaria benefits), તકમરિયા ના ઉપયોગ વિષે. ઉનાળામાં પડતી ગરમીમાં ઠંડક મેળવવા આપણે વિવિધ ઠંડા ખાદ્ય પદાર્થો પર મારો ચલાવતા હોઈએ છીએ. જેવા કે આઈસ્ક્રીમ, બરફનો ગોળો, વિવિધ ફળોના જ્યૂસ, મિલ્ક શેક, ફાલુદા વગેરે. આ બધામાં નાના-મોટા બધાને જ ફાલુદા તો પસંદ હશે જ ને બધાએ ખાધા પણ હશે. ઠંડું ફ્લેવર્ … Read more