જાણો મોંમા પાણી લાવી દેતી જલેબી ભારતમાં ક્યાંથી આવી, કેવી રીતે ભારતમાં તેની શરૂઆત થઇ

jalebi no itihas gujarati

જ્યારે પણ જલેબીનું નામ આવે છે ત્યારે દરેકના મોઢામાં પાણી આવી જાય છે અને જો તમે પાક્કા ગુજરાતી છો તો મોઢામાં પાણી આવે એ સ્વાભાવિક છે. ઋતુ કોઈ પણ હોય ગરમાગરમ જલેબી ખાવાની મજા જ અલગ હોય છે. ભારતીય મૂળની આ મીઠાઈ માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખુબજ પ્રખ્યાત છે. જલેબી એ … Read more