તમારા ભજીયા પણ રૂ જેવા પોચા અને જાળીદાર બનશે, એકદમ નવી જ રીતે બેટર બનાવી બનાવો પાલકના ભજીયા

palak bhajiya recipe

શિયાળાની શરૂઆત થઇ ગઈ છે. અત્યારે બજારમાં લીલી શાકભાજી ખુબજ જોવા મળે છે. અત્યારે બજારમાં મેથી પણ મળી રહી છે એટલે જો તમે ભજીયા ખાવાના શોખીન હશો તો તમે મેથીના ભજીયા બનાવીને જરૂરથી ખાધા હશે. આજે અમે તમારે માટે ભજીયાની જ રેસિપી લઈને આવ્યા છીએ પરંતુ આ ભજીયામાં આપણે મેથીનો ઉપયોગ કરવાના નથી. આ ભજીયા … Read more