દાડમ ના ફાયદા: દાડમ ની છાલ પાચનશક્તિ વધારે છે. મીઠા દાડમ તરસ, દાહ અને તાવ માં પણ ખુબ જ ફાયદાકારક છે. વળી એ પિત્તશામક હોઈ, પિત્ત પ્રક્રુતીવાળા માણસોને પણ માફક આવે છે. આ મીઠા દાડમ વાયુ પ્રકૃતિવાળા માટે ઉત્તમ છે. દાડમ બળ અને બુદ્ધિ વધારે છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે દાડમમાં 10 થી 15 ટકા જેટલી […]