શરીરમાં રહેલા આ સંકેતો તજા ગરમી ના લક્ષણો હોઈ શકે છે

taja garmi no upay

Taja Garmi: આ માહિતીમાં તમને જણાવીશું તજા ગરમી ના લક્ષણો વિશે. તજા ગરમી શરીરમાં રહેલી એક અવ્યક્ત ગરમી જેને તજા ગરમી નામથી ઓળખવામાં આવે છે. ઘણા બધા લોકોના શરીરમાં ગરમીનું પ્રમાણ ઘણું બધું વધારે હોય છે. સામાન્ય માણસ કરતા ગરમીનું પ્રમાણ છે ઘણું બધું વધારે હોય છે જેને આપણે બધા જતાં ગરમી તરીકે ઓળખીએ છીએ. … Read more