હોઠ ફાટવા, ચીરાં પડવા કે સૂકાઈ જવાની સમસ્યા માટે કરો આ ઘરેલુ ઉપાય

hoth fatwa in gujarati

ઘણા બધા લોકોને હોઠ ની તકલીફ રહેતી હોય છે. આજે આપણે વાત કરીશું હોઠ ફાટવા, હોઠમાં ચીરા પડવા કે હોઠ સુકાઈ જવા પર કરવામાં આવતા કેટલાક ઘરેલૂ ઉપાય વિશે. તમને ઘણા ઉપાયો બનાવીશું જેથી તમારી હોઠ ને લગતી સમસ્યા દૂર થઈ જાય. દરરોજ દિવસમાં લગભગ બે વાર એલચી પીસીને તેમાં માખણ મિક્ષ કરી અને સાત … Read more