એલોવેરા જ્યૂસના ૧૨ ચમત્કારીક ફાયદા ( કુંવારપાઠાના ફાયદા)

aloe vera juice na fayda

કુંવારપાઠું ના ફાયદા : આજે આપણે જાણીશું ૫૦૦૦ વર્ષ જૂની રામબાણ ઔષધી એટલે એલોવેરા.જેને ગુજરાતીમાં કુંવારપાઠું કહે છે. એલોવેરા ને સંજીવની છોડ પણ કહેવામાં આવે છે. એલોવેરા એક પ્રકારનું નાનકડો કાટાવારો રોપો હોય છે. તેના પાંદડાઓમાં બહુ બધું લિક્વિડ ભરેલું હોય છે. કે જે શરીરને સ્વસ્થ બનાવે છે.  આપણા શરીરને ૨૧ એમિનો એસિડની જરૂર હોય … Read more