એસિડિટી એક એવી સમસ્યા છે કે દરેક વ્યક્તિ ક્યારેક તેની ઝપેટમાં આવૈ જ જાય છે. ખાલી પેટે મસાલેદાર ખોરાક, ચા અને કોફીનું સેવન અને તળેલા ખોરાકના સેવનથી એસિડિટી થાય છે. આ ઉપરાંત જ્યારે ભોજનનો સમય ચોક્કસ ન હોય ત્યારે પણ વ્યક્તિ એસિડિટીનો શિકાર બને છે. સ્વાસ્થ્યની આ સમસ્યામાં ગળાના નીચેના ભાગમાં જેને મેડિકલ ભાષામાં અન્નનળી […]