sharir ni block naso kholvano upay
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અત્યારે જે પ્રમાણે સમય ચાલી રહ્યો છે તેમાં હાર્ટને હેલ્ધી રાખવું ખૂબ જ જરૂરી બની ગયું છે કારણ કે આપણે વધારે પડતો બહારનો ખોરાક અને વધારે પડતો તળેલો ખોરાક ખાવાથી આપણા હાથમાં બ્લોકેજ એટલે કે કોલેસ્ટેરોલની સમસ્યા વધી રહી છે. કોલેસ્ટ્રોલ વધવાથી આપણું હાર્ટ છે તેનું પંપિંગ ધીમું પાડી દે છે. કારણ કે હાથની નસો ની અંદર કોલેસ્ટ્રોલ જમા થાય છે અને આના કારણે બ્લોકેજ ઊભી થાય છે.

વાહનો ના ધુમાડા આ ધુમાડા છે. આપણા શરીરનો આપણા ફેફસાની અંદર જાય છે અને આપણાં ફેફસાં નબળાં પડતાં જ, ઓટોમેટીક જે આપણું હૃદય છે તે પણ નબળું પડે છે. આ ઉપરાંત જમીન ની અંદર અત્યારે વધારે પડતો દવાઓનો છંટકાવ થઈ રહ્યો છે. આ તમામ વસ્તુઓ છે જે આપણા હાર્ટ માટે ખૂબ જ ખૂબ જ નુકસાનકારક છે. તો આજે આપણે કેટલીક ટિપ્સ જોઈશું જે તમારી સમસ્યાનું નિવારણ લાવી શકે છે.

૧)  ગળો: તો આ એક આયુર્વેદિક ઔષધી છે તમારા આસપાસ જોવા મળતી હશે તો લીમડાના ઝાડ ઉપર ઘોડો આપણા હાર્ટ માટે અને આપણા શરીરમાં થતા કોઈપણ પ્રકારનાં સાંધાના દુખાવા ગોઠણ ના કે કમરના દુખાવા અથવા તો ડેન્ગ્યુ જેવા તાવમાં જ્યારે આપણા પ્લેટલેટ કાઉન્ટ ઘટી રહ્યા હોય.

આ સાત બાબતમાં પણ આ વસ્તુ માં પણ ઘણો છે ખૂબ જ ઈમ્પોર્ટન્ટ વસ્તુ છે તો તમે ગળો ગળો નો ઉકાળો કરીને પી શકો પતંજલિ નીચે ગોળો ની બોટલ આવે છે જ્યુસ આવે છે એ વસ્તુ પણ તમે લઈ જશે એક ચમચી રોજ સવારે તમે પી શકો છો જેથી આપણું હાર્ટ ખૂબ જ હેલ્ધી રહે છે.

2) બીટનો જ્યુસ:- તમે કોઈપણ સમયે બીટ ખાવાનુ  ખાવાનું રાખો. સવારે અથવા સાંજે જ્યારે પણ તમે ભોજન લો છો. તમારે બપોરના ભોજન સમયે બીટનો સલાડ ખાવાનો છે અથવા તો રોજ સવારે એક કપ જેટલું બીટનો જ્યૂસ પીવાનો છે. આ જ્યૂસ પીવાથી તમારા શરીર ને ઘણો ફાયદો થાય છે.

૩) દુધી:-  દુધી આપણા હાર્ટ માટે ખૂબ જ મહત્વ ની છે. દૂધી છે તે હાથની બ્લોકેજ નળીઓ છે તેને દૂર કરે છે.હાથના જે બ્લોક છે આ સમસ્યાને પણ દૂર કરે છે અથવા તો આપણા શરીરમાં કોઈપણ પ્રકારના બ્લોકેજ હોય, હાર્ટ ને લગતી કોઈ સમસ્યા હોય, એક વાર હાર્ટ એટેક આવી ચૂક્યો છે અને હવે તમારે હાર્ટને હેલ્ધી રાખવું છે, વ્યવસ્થિત ધબકવા દેવું છે તો તમારે દુધી નો જ્યુસ પીવો જોઇએ.

૪) ગ્રીન ટી: અમેરિકાના લોકો સૌથી વધુ ગ્રીન ટી પીવાનું ચલણ ધરાવે છે. કારણ કે ત્યાંના લોકોની અંદર મેદસ્વિતા વધુ પડતી છે. આના કારણે તે લોકો હવે ગ્રીન ટી પી ને તેમનું વજન પણ કંટ્રોલ કરી રહ્યા છે. હાથની બ્લોકેજ પણ કંટ્રોલ કરી રહ્યા છે. કોલેસ્ટ્રોલ લેવલને પણ ઘટાડી રહ્યા છે અને આ રીતે તે હેલ્ધી પણ બની રહ્યા છે. સારી કંપનીની ગ્રીન ટી પીવામાં આવે તો આપણું હાર્ટ છે તે એકદમ હેલ્ધી રહે છે.

૫)  હળદર:-  હળદર એન્ટિબાયોટિક, એન્ટીઓક્સીડેન્ટ અને અનેક ઘણી બધી એવી વસ્તુઓ ની અંદર તમે ઉપયોગ કરી શકો છો. જો તમારા શરીરમાં લોહીનો બગાડ હોય તો પણ તમારે હળદરનો ઉપયોગ કરવો જોઈએ. હળદરવાળુ દૂધ, હળદર વાળું પાણી પીવાથી જ આપણું હાર્ટ છે તે એકદમ હેલ્ધી રહે છે. હાર્ટની બ્લોકેજ દૂર થાય છે.

૬) લાલ મરચું: લાલ મરચું એક એવું એવી વસ્તુ છે જે તમારા હાર્ટ એટેકની સમસ્યાને દૂર કરવા માટે અથવા તમારા શરીરમાં હાર્ટને લગતી કોઈ સમસ્યા થાય તો તમારે લાલ મરચું અવશ્ય ખાવું જોઈએ 

૭) ઈલાયચી:- આપણા દરેકના રસોડાની અંદર એલચી રહેલી હોય છે. તો તમે નથી જાણતા કે ઇલાયચીનો એક ધાણો રોજ એક ઈલાયચી રોજ ખાવાથી તમારું હાર્ટ પણ હેલ્ધી રહે છે, હાર્ટ ની જે બ્લોકેજ છે, જે કોલેસ્ટ્રોલ ના કારણે બ્લોક થઈ છે. આ કોલેસ્ટ્રોલ લેવલ પણ ઘટે છે. ધીરે ધીરે તમામ જે બ્લોક નસો છે તે ખૂલવા માંડે છે. આના કારણે તમે પોતે પણ હેલ્ધી રહો છો. તમારો જ શ્વાસ ચડવાની તકલીફ છે એ પણ દૂર થાય છે. ઈલાયચી ખાવાથી તમારા શરીરમાં રહેલી વધારાની પેટ પણ નીકળે છે અને તમે એકદમ હેલ્થી રહો છો.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા