pista khavathi thata fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રોજ એક કે બે નંગ ડ્રાય ફ્રુટ ખાવાથી અનેક ફાયદા થાય છે એ વાતની તમામ લોકોને જાણકારી હોય છે. સામાન્ય રીતે લોકો કાજુ, અખરોટ અને બદામ ખાય છે પણ પિસ્તા ખાવાનું ભૂલી જાય છે. પિસ્તા એક ડ્રાયફ્રુટ છે જેનો ઉપયોગ તમે સ્વિટ્સ મા પણ કરી શકો છો. એક્સપર્ટ અનુસાર પિસ્તામાં ભરપુુુરર માત્રામાં પ્રોટીન હોય છે. અને પ્રોટીનનો સારો સ્ત્રોત હોવાથી તેને નિયમિતરૂપે ખાવાથી શરીરને અનેક ફાયદાઓ થાય છે.

પિસ્તા ખાવાથી થતા ફાયદા: ૧) હૃદય માટે : પિસ્તા રહેલા ગુણકારી તત્વો હૃદય માટે ફાયદાકારક નીવડે છે. તે હૃદય ની મજબુતીી વધારે છે.  પિસ્તા હાઈ બ્લડ પ્રેશર ઓછું કરવામાં ખૂબ જ મદદ કરવા થાય છે. ૨) વજન ઘટાડવા : પિસ્તા વજન ઘટાડવા માટે લાભદાયક છે. તેમાં વિશેષ પ્રકારના ફાઇબર્સ રહેલા હોય છે. જેને કારણે પિસ્તા ખાવાથી પેટ ભરેલું લાગે છે. 

૩) વિટામિન સી ભરપૂર: પિસ્તા માત્રામાં વિટામિન સી અને ઇ હોય છે. જે શરીરને સ્વસ્થ રાખે છે. આંખની તંદુરસ્તી માટે પણ પિસ્તા લાભકારી છે.  પિસ્તા ના સેવન થી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.  પિસ્તામાં વિટામિન બી 6 થી ભરપુર હોય છે. જેને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે.

૪) સોજા ઉતારવા માં ફાયદાકારક પિસ્તા વિટામિન એ અને વિટામિ ઇ નો ઘણો સારો સ્ત્રોત છે. આથી તમને શરીરમાં કોઈપણ પ્રકારના સોજા આવ્યા હોય તો પિસ્તા ખાવાથી ફાયદો થાય છે. સોજા ઉતારવા માટે પિસ્તા અક્સિર માનવામાં આવે છે .

૫) ડાયાબિટીસમાં ફાયદો :એક વાટકી પિસ્તા ખાવ તો તમારા શરીરને આખો દિવસ માં જોઈતા ફોસ્ફરસ જરૂરિયાત પૂરી થઈ જાય છે. આ ઉપરાંત પિસ્તા  તમારા શરીરમાં પ્રોટીન અને એમીનો એસીડ ભરવામા મદદ કરે છે. જેને કારણે તમારા શરીરનીસુગર પચવામા પણ વધારો થાય છે.

૬) હિમોગ્લોબીન: પિસ્તા મા વીટામીન બી6  શરીરમા ઓક્સિજન અને લોહી પહોંચાડવાનું કામ કરે છે. પિસ્તા મા આ  વિટામીનની માત્રા ભરપૂર માત્રામાં હોવાથી  રોજ પિસ્તા ખાવાથી લોહીનો પ્રવાહ વધે છે અને શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધે છે. હિમોગ્લોબીન વધવાથી તમારું મગજ પણ ઝડપથી દોડવા લાગે છે.

૭) સુંદર ત્વચા:  સુંદર અને સ્વસ્થ ત્વચા માટે વિટામિન ઈ ખૂબ જ જરૂરી છે. પિસ્તામાં વિટામિન ઇ ઉપરાંત એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. અને જેને કારણે સ્કિન પણ હેલ્ધી બને છે.  તે સ્કિનને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પણ બચાવે છે. જેને કારણે ત્વચાના રોગ થતાં અટકે છે અને તમારી ત્વચા વધારે હતી અને સુંદર બને છે નિયમિત ખાવાથી સ્કિનનો ગ્લો પણ વધી જાય છે.

૮) સુંદર લાંબા વાળ માટે:  પિસ્તા મા વિવિધ પ્રકારના એકસીડન્ટ  રહેલા હોય છે જેેેને કારણે વાળના ગ્રોથને ઝડપી બનાવે છે. આ ઉપરાંત તેમાં રહેલું બાયોટીન વાળને ખરતા અટકાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે.  

ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય અમને જરૂરથી જણાવજો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા