નારિયેળ પાણી પીવાથી થતા ફાયદા -Nariyal nu pani pivathi thata fayda

Nariyal nu pani pivathi thata fayda

આપણ  જાણીએ છીએ કે નારિયેળ નું પાણી એ આપણા શરીર માટે ખુબજ ફાયદાકારક છે. પણ જો નારિયેળ નાં પાણીને ક્યારે પીવું જોઈએ જેથી તે શરીર માં વધુ ફાયદો કરાવે. દરેક લોકોએ એ નારિયેળ નું પાણી પીવું જોઈએ. તો જોઇલો નારિયેળ નું પાણી ક્યારે પીવું જેથી વધુ ફાયદાકાક સાબિત થાય.

આપણે બધા જ જાણતા હોઈએ છીએ કે નારિયેળ પાણી પીવાથી આપણા શરીરમાં કિડની ની અંદર રહેલી પથરી પીગળીને પેશાબ થી બહાર નીકળી જાય છે પરંતુ તમને ખબર છે કે નારિયેળ પાણી કેટલું પીવું જોઈએ, જેથી આપણી પથરી પીગળીને નીકળી જાય. તો તમારે એક અઠવાડિયા સુધી એટલે કે એક થી સાત દિવસ સુધી તમે એક નારિયેળ પાણી પીવો તો તમારી શરીર માં કઈ ફેર નાં પડે, પરંતુ જો તમે એક દિવસમાં બેથી ત્રણ નાળિયેર પી જાઓ તો તમને ૧૫-૨૦ મિનિટમાં તમને તમારા શરીરમાં પરિવર્તન નો અનુભવ થશે.

તમારે બે થી ત્રણ નારિયેળ એક દિવસની અંદર તમારે પીવાના છે.  જો આવું કરવામાં આવશે તો તમે એક કેવા પરિવર્તનો અનુભવ કરશો કે તમારા શરીરની અંદર ઝેરીલા તત્વો છે તે પેશાબ થી બહાર નીકળશે. ત્યારે તમે પેશાબ કરતો ત્યારે થોડું દર્દ થશે. એટલે કે તમારા શરીર ની અંદર જે એક નારીયેળનું પાણી ગયુ છે તેણે ખૂબ જ સારા પરિવર્તન લાવ્યા છે.

તમે એમ માની શકો કે તમારા આખા શરીરનો જે કચરો છે. જે આખા શરીરમાં જો સો ટકા કચરો રહેલો હોય તેમાથી ૨૫ થી ૩૦ ટકા કચરો એક વખતમાં બેથી ત્રણ નારિયેળ પાણી પીવામાં આવે તો નીકળી જાય. જો સાતદિવસ તમે બે નારિયેળ અથવા ત્રણ નાળિયેર માત્ર સાત દિવસ પીવો તો તમારા શરીરમાં રોગ હોય, શરીર મા રહેલો કચરો, પથરી હોય તે પણ પીગળી ને નીકળી જાય છે.

તમારી રોગ પ્રતિકારક શક્તિ સો ટકા સારી થઈ જાય છે. તમે વારંવાર થાકી જાઓ છો અથવા કોઈપણ સામાન્ય કામ કરવાથી પણ તમને વધારે પડતો થાક લાગે, કમજોરીનો અનુભવ થાય આ પ્રકારની જે સમસ્યા છે. એ ૧૦૦%  દૂર થઈ જાય છે, માત્ર સાત દિવસ તમારે બે કે ત્રણ નારિયેલ પીવાના છે. આ સિવાય  એક એવો રોગ છે જે આપણે સામાન્ય રીતે બધા મોટા ભાગના લોકો તેનો અનુભવ કરતા હોય છે તે માથાનો દુખાવો.

હવે માથાનો દુખાવો અમુક સમય માટે હોય તો ચાલે પરંતુ લાંબા સમયે દરરોજનો જે લોકોને માથાનો દુખાવો છે. એક ભાગમાં માથું દુખે છે, કોઈપણ એક ભાગમાં હોય, અથવાા પાછળના ભાગે માથુ દુખે છે. માઈગ્રેનની સમસ્યા જેને કહેવાય એક ભાગ નું માથું દુખવું અથવા વારંવાર આખો દિવસ સતત માથું દુખ્યા કરે. આ વસ્તુ માઈગ્રેનની સમસ્યા કહેવાય અને માત્ર બે કેે ત્રણ નારિયેલ એક દિવસ પીવામાં આવે તો આ સમસ્યા સાત દિવસની અંદર દૂર થઈ જાય છેેે. આ એક સાબિત થયેલો પ્રયોગ છે.

આ રીતે ઘણા બધી સમસ્યા મા જેવી કે આપણા શરીરમાં લોહીની ઉણપ હોય, તો લોહીની ઊણપને દૂર કરવા માટે, એટલે કે લોહી પૂરતું ભરવા માટે પણ આજે નારિયેળ પાણી ખૂબ જ ઉપયોગી છે.  નારિયેળ પાણી પીવાથી પથરી પણ ઓગળે છે, માથાનો દુખાવો દૂર થાય છે, પેશાબને લગતા કોઈપણ જે રોગ છે. આ બધા પ્રકારના રોગો ૧૦૦% દૂર થાય છે. 

આંખોની નબળાઈ દૂર થાય, વાળ ખરતા હોય, વાળ એકદમ પાતળા થઈ ગયા હોય તો આ તમામ વસ્તુઓ માટે શરીરમાં જે અંગો હોય તેમને વ્યવસ્થિત એક્ટિવ કરવા માટે નારિયેળ પાણી પીવું ખૂબ જ આવશ્યક છે. ફક્ત સાત દિવસ થોડો ખર્ચો કરી બે કે ત્રણ નારિયેલ એક દિવસમાં પી જાઓ.

સાત દિવસમાં તમે તમારા આખા શરીર ને ક્લીન કરી નાખશો. તમને અમારી આ માહીતી પસંદ આવી હોય અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.