જ્યારે પણ તમે બપોરે કે સાંજે જમવા બેસો છો તો તમારા ઘરની અંદર જે પણ બનાવી હોય તે શાકની ગયા પછી તે c તમારા શરીરની પાચનશક્તિ, પેટની અંદર જે પાચનશક્તિ છે તે તમારી નબળી પડેલી હોય તો તે ખુબ સારી થઈ જાય છે. લોકોને ડાયાબિટીસ વધી ગયું છે, ડાયાબીટીસની તકલીફ છે તે ડાયાબીટીસની તકલીફ પણ કંટ્રોલમાં આવે છે.
જે લોકોના શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા વધી ગઈ છે અને હૃદયને લગતી કોઈ તકલીફ છે તો એ તકલીફ પણ સો ટકા દૂર થઇ શકે છે . આ ઉપરાંત પેટને લગતા કોઈ પણ બીમારી જેવી કે પાચનશક્તિ નબળી છે, ગેસ, એસીડીટી, કબજિયાત જેવી સમસ્યાઓ તમને વારંવાર રહે છે, જમ્યા બાદ તમને આફરો ચડે છે, પેટ ફૂલી જાય છે.
આ ઉપરાંત કેન્સર જેવા રોગો સામે તમારે રક્ષણ આપે છે. જે લોકોની આંખોમાં નંબર હોય, આંખોની રોશની સારી કરવી હોય, ચશ્મા આવી ગયા હોય તો આ વસ્તુને તમારે શાકમાં નાખીને ખાવાની છે એટલે કે શાકમાં નાખીને ખાવાની છે. તમે આ વસ્તુનો ઉકાળો કરીને કે જ્યુશ બનાવીને પણ પી શકો છો.
આ વસ્તુના ખૂબ સારા ફાયદાઓ છે. આ વસ્તુ નું નામ છે “કોથમીર”. કોથમીર કે જેને લીલા ધાણા કહીએ છીએ. કોથમીર સ્ત્રી રોગોમાં રામબાણ ઈલાજ તરીકે ઉપયોગમાં આવે છે. લોહી વધારવા માટે, તે વ્યક્તિનું લોહી વધારવા માટે, બાળકો, સ્ત્રીઓ પુરુષો કે વૃદ્ધ લોકોનું લોહી વધતું ન હોય તો તેમનું લોહી પણ વધે છે.
લીલા ધાણા અને સૂકા ધાણાના બી હોય છે એ પણ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે.
ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.