digital art video
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજના સમયમાં બધું ડિજિટલ થઇ ગયું છે. ભણવાનું હોય કે ખોદકામ હોય કે પૈસાની ચુકવણી કરવાનું હોય. પરંતુ તમે જાણો છો કે આ દિવસોમાં ડિજિટલ આર્ટનું ક્ષેત્ર પણ સતત પ્રગતિ કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર ડિજિટલ આર્ટમાં વિડિઓ વાઇરલ થતા હોય છે.

આવો જ એક ડિજિટલ ક્રિએટિવિટી દર્શાવતો એક મગજને હચમચાવી દે તેવો અદભૂત વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં દેખાતી કલાની સુંદરતા અને પરફેક્શન જોઈને તમારી આંખોને પણ વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે.

આ વાયરલ વીડિયોમાં એક પેઈન્ટિંગની અંદર છુપાયેલ બીજી પેઈન્ટિંગ અને તેની અંદરએના અંદર જાઓ તેમ પેઈટીંગ છુપાયેલી જોવા મળે છે. ડિજિટલ કલાકારની તમે પ્રશંશા કરો એટલી થોડી છે. ચાલો જાણીએ કે વાયરલ થઈ રહેલા ડિજિટલ આર્ટ વીડિયોમાં શું ખાસ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ડિજિટલ આર્ટ વીડિયોમાં શાનદાર કામ કરેલું છે. વીડિયોમાં ખૂબ જ નજીકથી બનાવેલી છોકરીની સુંદર પેઇન્ટિંગ જોવા મળે છે પછી અદ્ભુત શરૂઆત થાય છે અને આ પેઇન્ટિંગ પર ઝૂમ કરવા પર, એક પછી એક પેઇન્ટિંગ આવતી જ જાય છે.

આ વીડિયોની ખાસિયત એ છે કે ડિજિટલ આર્ટિસ્ટમાં એક પેઈન્ટિંગ પાછળ બીજી પણ ઘણી બધી પેઈન્ટિંગ્સ બનાવવામાં આવેલી છે. આ વાયરલ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જોઈને તમને પણ લાગશે કે આજે ડીજીટલ આર્ટે ઘણી પ્રગતિ કરી છે.

વાયરલ વીડિયોને ટ્વિટર પર વાસ્કાંજે નામના એક યુઝરે શેર કર્યો છે જે પોતે ડિજિટલ આર્ટિસ્ટ છે. લોકો આ વાયરલ વીડિયોને સતત શેર કરી રહ્યાં છે. તો તમે પણ જોઈ લો ડિજિટલ આર્ટનો કમાલ.

આ વીડિયો પર અત્યાર સુધી 23 મિલિયન વ્યૂઝ આવી ગયા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે આ આર્ટ ખૂબ જ શાનદાર છે. બીજી તરફ બીજા યુઝરે લખ્યું કે તમારા આ કામ માટે તમને પ્રોત્સાહન મળવું જોઈએ. આશા છે કે આ વિડિયો જોયા પછી લોકો પણ પ્રોજેક્ટ તમને આપશે.

તે જ સમયે ઘણા લોકોને મનમાં પ્રશ્ન થાય છે કે આ કળા કેવી રીતે બનાવવામાં આવી છે અને તેને બનાવવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આશા છે કે તમને પણ આ વીડિયોને ખૂબ પસંદ આવ્યો હશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા