આપણા બધા ની સૌથી પ્રિય એટલે ચા : તો ચા નો મસાલો કેવી રીતે બનાવીશું
હેલ્લો મિત્રો! આજે આપણે બનાવીશું ચા નો મસાલો. લગભગ બધા લોકો બજાર માંથી ખરીદતા હોય છે અને બજાર નો મસાલો ખૂબ જ મોંઘો આવતો હોય છે. તો ચાલો આજે આપણે બજાર કરતા પણ સારો મસાલો બનાવીએ. બનાવવા માટે સામગ્રી સૂંઠ ૫૦ ગ્રામ , તજ – ૪ ટુકડા (medium size) લવિંગ – ૧૦ ગ્રામ ઈલાયચી – … Read more