કુલરને સાફ કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત, એકદમ ઠંડો પવન આપશે, જાણો સાફ કરવાની સાચી રીત
આખા ભારતમાં ગરમીનો પારો વધી રહ્યો છે અને ઘરોમાં એસી અને કુલર પણ ચાલુ થઇ ગયા છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં કુલરનો ઉપયોગ વધારે થાય છે. કુલરની હવા પણ ACની જેમ નુકસાન કરતી નથી. એક કુલરમાં વીજળીના બિલની બચત થાય છે અને ઠંડક પણ આપે છે. એર કૂલર્સનો બીજો સૌથી મોટો ફાયદો એ છે કે તેનું … Read more