ગુજરાતી

વિક્સ બામ ના અદભૂત ઘરેલું ઉપચાર | Viks bam gharelu upchar

અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વિક્સ બામ શરદી તો મટાડે જ છે પરંતુ તે ઘરેલુ ઉપચાર, ઘરેલુ નુસખામાં પણ વપરાય છે. આપણે વિક્સ બામ ના 10 હેરાન કરી દેનાર ફાયદાઓ વિશે જાણીશું. જ્યારે પણ તમને શરદી કે ઉધરસ થઈ હશે ત્યારે તમે વિક્સનો ઉપયોગ કર્યો જ હશે.

દરેક ઘરની અંદર ખુબ જ આસાનીથી મળી આવતી આ વિક્સ બામ છે અને તે શરદી મટાડવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ આવી એવા ફાયદાઓ કે જે તમે આજ થી પહેલાં ક્યારેય ન સાંભળ્યા હોય, તો જાણો.

1. પાલતું જાનવરો થી બચાવે છે. જો તમારા ઘરમાં પણ પાલતું જાનવરો હોય અને તે તમને ખૂબ જ પસંદ હોય છે પરંતુ ઘણી વખત તે તમને પરેશાન કરી દેતા હોય છે એવા સમયે તમારા પશુ થી બચવા માટે તમે વિક્સ વેપોરબ નો ઉપયોગ કરી શકો છો.આ વિક્સ લગાવવાનું કારણે તેની સ્મેલ થી તે દૂર રહે છે.

2. જો વરસાદની ઋતુમાં તમારા ઘરમાં વધુ માત્રામાં જીવાતો આવતી હોય તો તેનાથી બચવા માટે પણ તમે વિક્સ બામ નો ઉપયોગ કરી શકો છો તેના માટે વરસાદની ઋતુમાં ઘરમાં ધૂપ કરો અને તેમાં વિક્સ બામ નાખો. જેથી વરસાદની ઋતુમાં જીવાતોથી બચાવ થાય છે.

3. જો તમે પણ મચ્છરોથી ખૂબ જ પરેશાન હોવ તો તમારા હાથ પર હલકી હલકી વિક્સ બામ લગાવવાથી મચ્છર દૂર રહે છે.

4. જો તમારા ચહેરા ઉપર કાળા ડાઘા હોય તો તેના ઉપર હળવે હળવે વિક્સ લગાવવાનું તેના થોડાક જ સમયમાં દૂર થઈ જાય છે.

5. ચહેરા પર વધુ પડતા ખીલની સમસ્યાથી પરેશાન હોય તો તે ખીલ પર તમે વિક્સ બામ લગાવો. જેથી તમારા ખીલ ધીરે ધીરે ઓછા થવા લાગશે અને દૂર થઈ જશે.

6. જો કોઈપણ વ્યક્તિને કોઈપણ જગ્યાએ દુખાવો થતો હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે તે જગ્યાએ વિકાસ બામ લગાવી તેથી તરત જ દુખાવામાં રાહત મળશે.

7. શિયાળામાં જો તમારા પણ હાથ પગ ફાટી ગયા હોય તો તે જગ્યાએ વિક્સ લગાવવાના કારણે હાથ પગ ફાટવાની સમસ્યા દૂર થઈ જાય છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા