આ 7 પ્રકારની હરડે ખાવાના ફાયદાઓ | હરડે ના પ્રકાર | Harde Na Fayda
હરડે ના પ્રકાર : આજે આપણે હરડે(Harde Na Fayda) વિશે કદી ન જાણ્યા હોય એવા ફાયદો વિશે જાણીશું. મિત્રો હરડે ડુંગરી જમીન પર થાય છે તેના પાન સંયુક્ત સામાન મોટા જમરૂખ ના પાન જેવા થાય છે. કુમળા પાન નો રંગ રાતો હોય છે, તેમાં એક ઈંચ લાંબુ ફળ થાય છે. તે સુકાયા પછી તેની કરચલી … Read more