આ ફૂલના ફાયદા વિષે 99.99 લોકો જાણતા જ નથી, ઘણા લોકોએ તો આ ફૂલનું નામ પણ સાંભળ્યું નથી
આપણી આસપાસ એવા હજારો ફૂલો રહેલા છે, જેનો પ્રાચીન કાળથી લઈને આજ સુધી ઔષધી તરીકે ઉપયોગ થાય છે. આ હજારો ફૂલોમાં ગુલાબ, મેરીગોલ્ડ, જાસ્મીન, કમલ, જાસુદ, વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ, અહીંયા તમને એક એવા ફૂલ વિષે જણાવીશું કે જે કદાચ, તમે તેનું નામ પહેલા ક્યાંય સાંભળ્યું નહીં હોય. પરંતુ, આ ભારતીય ચિકિત્સાશાસ્ત્રમાં આજે પણ … Read more