દરરોજ કરો આ 5 આસનો, પેટની ચરબી માખણની જેમ ઓગળી જશે, જાતે જ અનુભવ કરો

weight loss yoga poses in gujarati

આ લેખમાં વાત કરીશું પેટની ચરબી ઘટાડવા માટે 5 આસનો. ભુજંગાસન, નૌકાસન, ઉસ્ત્રાસન, ધનુરાસન, ચક્કી ચાલનાસન. અત્યારના સમયમાં કોણ નથી ઇચ્છતું કે તે પણ સ્લિમ દેખાય, પરંતુ મોટાભાગની મહિલાઓ જિમ જવાનું પસંદ નથી કરતી અને ઘરે સરળતાથી કરી શકાય તેવા વ્યાયામની કે યોગની શોધમાં હોય છે. જો તમે પણ આવી મહિલાઓમાંની એક મહિલા છો જે … Read more