રાત્રે સુવાના એક કલાક પહેલા પીવો આ એક જ્યુસ, ઊંઘની ગોળીઓ લીધા વગર, ઘસઘસાટ ઊંઘ આવી જશે

ungh nathi aavti

મહિલાઓની ઘરની અને ઓફિસની જવાબદારીઓને કારણે હંમેશા તણાવમાં રહે છે, ત્યારે મોટાભાગની મહિલાઓની ફરિયાદ છે કે તેમને રાત્રે ઊંઘ આવતી નથી અને જો તેમને ઊંઘ આવી પણ જાય છે તો એકવાર તૂટી જાય તો તેઓ ફરી ઊંઘી શકતા નથી. આજના સમયમાં દરેક વયની સ્ત્રીઓમાં ઊંઘ ન આવવાની સમસ્યા ગંભીર બની ગઈ છે. જેના કારણે તેમની … Read more