ફક્ત 5 મિનિટમાં ઉધરસ, કફ, તાવથી છૂટકારો મેળવો, જુના જમાનામાં આ રીતે બનાવવામાં આવતી હતી રેસિપી
જૂના જમાનામાં જો તાવ, શરદી, ઉધરસ કે કફ થયો હોય તો જૂના જમાના નાં લોકો કેવી રીતે ઘરેલૂ ઉકાળો બનાવતાં હતા જે વિશે જાણીશું. તમને જો તાવ, શરદી, ઉધરસ કે કફ થયો છે તો તમને આ ઉકાળો પી શકો છો. એક તપેલીમાં 2 ગ્લાસ પાણી ઉમેરો. હવે 2 તેજ પટ્ટા એડ કરો. આ ઉકાળો એ બહુ … Read more