ટુ વ્હીલર ખરીદતા પહેલા આ વાતોનું ખાસ ધ્યાન રાખો, નહીંતર પાછળથી પસ્તાવું પડશે
ભારતમાં મધ્યમ વર્ગના પરિવારમાં ટુ વ્હીલર સૌથી વધુ લોકપ્રિય છે, જેના પરિણામે મોટાભાગના ઘરોમાં એક કે બે ટુ વ્હીલર છે. લોકો ટ્રાફિકથી બચવા માટે ટુ વ્હીલર પસંદ કરે છે અને ટુ વ્હીલર કાર કરતા વધુ માઈલેજ આપે છે. એટલા માટે ટુ વ્હીલરનો સૌથી વધારે ઉપયોગ થાય છે. આજની યુવા પેઢીમાં પણ ટુ વ્હીલરનો ઘણો ક્રેઝ … Read more