નિરોગી રહેવા માટેની આ ૨૫ વાતો સૌને જણાવજો – પરિવાર આખું રોગો વગરનું રહેશે – Health Tips
આજના સમય મા નિરોગી કેમ રહેવું તે બહુ મોટો પ્રશ્ન છે. જો આપણુ શરીર નિરોગી હસે તો આપણે સારુ જીવન જીવી શકીએ માટે અહી થોડી વાતો તમારા સમક્ષ રજુ કરી છે. તો જોઈએ વાતો કઈ છે. (૧) દાંતને સળી કરવાનું ટાળો. દાંતમાં ક્યારેય પણ જગ્યા નહીં થાય. દાંત સંબંધી કોઈપણ રોગ નઇ આવે. દાંતના દવાખાને … Read more