ગરમાગરમ વસ્તુ ખાતી વખતે જીભ બળી જાય છે ત્યારે અપનાવો આ આયુર્વેદિક ઉપાયો
ઘણીવાર આપણે ઉતાવળમાં ગરમાગરમ જમવાનું કે ચા પીએ છીએ, જેના કારણે આપણી જીભ બળી જાય છે અને જલન થવા લાગે છે. ગરમ સૂપ પીધા પછી અથવા ગરમ શાક ખાધા પછી જીભ ઘણીવાર બળે છે અને પછી ઘણા દિવસો સુધી આપણને ખાવામાં ઘણી તકલીફ થાય છે અને કંઈપણ ખાવાનો સ્વાદ પણ નથી આવતો. તમારી સાથે પણ … Read more