મુમ્બઈ નો પ્રખ્યાત ટોમેટો પુલાવ એકદમ સરળ અને ટેસ્ટી બનાવાની રીત જાણો

tomato pulao

આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે બજાર જેવી એકદમ સરળ અને ટેસ્ટી મુમ્બઈ નો પ્રખ્યાત ટોમેટો પુલાવ ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં. સામગ્રી : ૨ મોટી ડુગળી ૩-૪ પાકેલા ટામેટા ૨ ગાજર ૧/૪ કપ લીલા વટાણા (frozan, પણ ચાલે) આદુ- … Read more