ઉનાળામાં મળતી મીઠી મધુર ટેટ્ટીના ફાયદા- sakar teti khavana fayda in gujarati
આજે આપણે જોઇશું ટેટી વિશે. આપણે ત્યાં માર્કેટમાં અનેક પ્રકારની ટેટી જોવા મળે છે. સ્વાદમાં અતિ મીઠી આ ટેટી શરીર માટે ખૂબ જ ગુણકારી છે. ગરમીની ધીરે ધીરે શરૂઆત થતાં ઉનાળામાં તરબૂચ, ટેટી અને કેરી ની સૌથી વધારે ડિમાન્ડ રહે છે. જો તમે પાણી પી શકતા ના હોય તો ટેટી ખાવી જોઈએ. કારણ કે ટેટીમાં … Read more