હવે તમારું બાળક પણ પૈસા બચાવતું થઇ જશે, આ રીતે બાળકને પૈસા બચાવવાનું કૌશલ્ય શીખવો
ઘર એ બાળકની પહેલી શાળા કહેવાય છે અને માતા તેમની પહેલી શિક્ષક કહેવાય છે. માતા જ બાળકને ઘરની બહારની દુનિયા બતાવે છે અને દુનિયા વિશે સમજાવે પણ છે. દરેક માતાની ઈચ્છા હોય છે કે તેના બાળકને દુનિયાની બધી ખુશીઓ મળે અને હંમેશા ખુશ રહે. આ માટે માતા સખત મહેનત અને નાની બચત કરીને તેના બાળકના … Read more