લાલ દેખાતી આ વસ્તુનું સેવન કરવાથી હૃદય, કેન્સર,આંખ, પેટની ગરમી, વજન, ત્વચા ,વાળ વગેરે સમસ્યાઓ રહેશે દૂર

tameta na fayda

ભારતીય ભોજનમાં ટામેટાંનો ઉપયોગ ઘણી રીતે થાય છે. મહિલાઓ ક્યારેક ટામેટાં નો ઉપયોગ શાકનો સ્વાદ વધારવા માટે તો ક્યારેક સલાડના રૂપમાં કરતી હોય છે જેથી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એટલું જ નહીં ઘણા લોકો ટામેટાની ચટણી બનાવીને ખાય છે જે ખાવાનો સ્વાદ પણ વધારે છે. ટામેટાંનો ઉપયોગ ભોજન સિવાય પણ ઘણી બધી રીતે … Read more