તમારા બાળકોનું ઉનાળુ વેકેશન બનાવો ખાસ, રજાઓમાં શીખવો આ વસ્તુઓ

Teach your kids these things on vacation

ઉનાળુ વેકેશન એ બાળકોના વેકેશન સાથે સાથે તેમની વૃદ્ધિનો ઉત્તમ સમયગાળો હોય છે. બાળકો શાળા દરમિયાન અભ્યાસમાં અને ઉનાળાના વેકેશનમાં અભ્યાસ સિવાયની બીજી ઘણી બધી પ્રવૃત્તિઓમાં પ્રગતિ કરે છે. બાળકોના ભણતર અને વિકાસ માટે આ સારો સમય હોય છે. વાલીઓને પણ લાગે છે કે તેમના બાળકોની રજાઓ આ રીતે પસાર ન થવી જોઈએ, તેથી તેઓ … Read more