ચહેરા પર ટોનરનો ઉપયોગ કરતા પહેલા તેને લગાવવાની સાચી રીત જાણી લો

Know these important things before using toner on face

આજકાલ માર્કેટમાં સ્કિન કેર માટે ઘણી પ્રોડક્ટ મળે છે. જેનો ઉપયોગ મોટાભાગની મહિલાઓ કરે છે. આમાંથી એક વસ્તુ છે ટોનર, તે એક પ્રકારનું પાણી આધારિત પ્રોડક્ટ છે જે ત્વચાના વિવિધ પ્રકારો અનુસાર મળે છે. કેટલાક ટોનર આલ્કોહોલ આધારિત હોય છે પરંતુ તે ત્વચા માટે બિલકુલ સારા નથી. જેના કારણે ત્વચા પર ઘણી સમસ્યાઓ થવા લાગે … Read more