સુંઠનું પાણી પીવાના ફાયદા : શરદી, તાવ, કફ, ઉધરસ, ગેસ અને કબજિયાતની સમસ્યાને કરે છે દૂર
શિયાળો ચાલુ થઈ ગયો છે અને આપણે બધાને કલાકો સુધી રજાઈમાં પડી રેહવું વધારે ગમે છે. ભારતના ઘણા ભાગોમાં હિમવર્ષા પણ શરૂ થઈ ગઈ છે અને ઘણા વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ભલે શિયાળાનું હવામાન એકદમ રઢિયામણુ લાગતું હોય પણ સૌથી વધારે બીમારી અને સમસ્યાઓ આ સમયગાળા દરમિયાન જ થાય છે. સામાન્ય તો રોગપ્રતિકારક … Read more