ઉપવાસ માં ખાઈ શકાય તેવા ફરાળી રાજગરાના ભજીયા- Farali Bhajiya
Farali Bhajiya: અત્યારે ચોમાસુ ચાલી રહ્યું છે અને વરસાદ આવતાની સાથે જ બધા ને ભજીયા ખાવાનું મન થઇ જાય છે. આમ તો ભજીયા બધા લોકો ને પ્રિય હોય છે. આજે અમે ફરાળી ભજીયા કેવી રીતે બનાવી શકાય કે જે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે. તો ચાલો શીખીયે રાજગરાના ફરાળી ભજિયા બનાવાની રીત સામગ્રી ૨૫૦ … Read more