બજારમાંથી કોળું ખરીદતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખશો તો કોળું સ્વાદિષ્ટ અને વધારે પલ્પવાળું નીકળશે
ઉનાળાની ઋતુમાં તમે જયારે શાક માર્કેટમાં જાઓ છો તો તમને ઘણી બધી શાકભાજી જોવા મળી જાય છે મળશે, પરંતુ કેટલીક એવી પણ શાકભાજી એવી હોય છે જે તમને 12 મહિના મળી રહે છે. કોળુ પણ આમાંથી એક છે. તમને બજારમાં 2 પ્રકારના કોળા જોવા મળશે, ઝાંખા અને મીઠા. તમે તમારી પસંદગી મુજબ કોળું ખરીદી કરી … Read more