ગંદા પ્રેશર કુકરને કેવી રીતે સાફ કરવું, જાણો આ અલગ અલગ રીતો

pressure cooker ne saf karvani rit

સામાન્ય રીતે, આપણા રસોડામાં ઘણા પ્રકારના વાસણોનો ઉપયોગ થાય છે, જેમાં સ્ટીલ, કાચ, ચીની માટી, પિત્તળ, એલ્યુમિનિયમ વગેરે જેવા વાસણોનો સમાવેશ થાય છે. રસોડામાં સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલના વાસણોનો સૌથી વધારે ઉપયોગ થાય છે. સ્ટેનલેસ સ્ટીલના વાસણો ખૂબ જ સરસ, આકર્ષક અને ટકાઉ હોય છે. પરંતુ, સ્ટીલ અને સ્ટેઈનલેસ સ્ટીલના વાસણોનો ઉપયોગ રસોડામાં અને સૌથી … Read more