ન્યુમોનિયાના આ લક્ષણો ના કરો નજરઅંદાજ, રસોડામાં સરળતાથી મળતી વસ્તુઓ રોકી શકે છે

pneumonia na lakshan ane gharelu upay

આજના યુગમાં ઘણી બીમારીઓ એવી આવી છે કે કોઈ પણ વ્યક્તિ ખૂબ જ ઝડપથી સંક્રમિત થઇ જાય છે. ઘણી એવી બીમારીઓ છે જે ઋતુ બદલાતાંની સાથે થઇ જતી હોય છે. ઉદાહરણ તરીકે, શરદી-ખાંસી હોય છે, પરંતુ જો આ તાવ વધુ વણસે છે, તો વ્યક્તિ ન્યુમોનિયાની ઝપેટમાં આવી જાય છે. આમ ન્યુમોનિયા એ પણ તાવ છે, … Read more