ઘરે જ બજાર કરતા પણ શુદ્ધ મગફળી પાવડર બનાવવાની 2 સરળ રીત, જાણો સ્ટોર કરવાની સાચી રીત
મગફળીનો ઉપયોગ કરીને વાનગીનો સ્વાદ અદ્ભુત બનાવી શકાય છે. મગફળીનો ઉપયોગ શાકથી લઈને મીઠાઈ સુધીની ઘણી વાનગીઓમાં પણ કરવામાં આવે છે. મગફળીને સામાન્ય રીતે ભારતીય ઘરોમાં નાસ્તા અથવા ફલાહાર તરીકે ખાવામાં આવે છે. મગફળીને વિટામિન B-1 હોય છે જે તમારા શરીરમાં ઊર્જા જાળવી રાખવામાં પણ મદદ કરે છે. ઘણા લોકો શાક અથવા મીઠાઈ બનાવવા માટે … Read more