ફકત ૨ વસ્તુનો ઉપયોગ કરી જૂનામા જૂની પથરી ને ઓપરેશન કર્યાં વગર કાઢવાનો ઘરેલૂ ઉપાય

pathari no desi upay in gujarati

આજે તમને જણાવીશું એક એવો દેશી ઉપાય જેનાથી તમારી વર્ષો પુરાની ગમેતેવી પથરી નીકળી જાય છે. આ ઉપાય કરવાથી તમારી પથરીનાં નાના નાનાં ટુકડાં થઈ પેશાબ દ્વારા નીકળી જશે. જો તમને પથરી થઈ હોય અને તેને ઓપરેશન કરાવીને કાઢી હોય તો તે પથરી ફરીથી થવાની સંભાવના રહે છે. પણ જો તમે આ દેશી ઉપાય થી … Read more