નરમ થઇ ગયેલા પાપડ ને ફરીથી ક્રિસ્પી બનાવવાની ત્રણ ટિપ્સ
વરસાદની ઋતુમાં ભેજને કારણે, ખાવાની વાનગીઓ અને અમુક વસ્તુઓ ઝડપથી બગડે છે અને ભેજને કારણે (નરમ) થઇ જાય છે. ખાસ કરીને આ વરસાદની ઋતુમાં ચિપ્સ, પાપડ અને નમકીનનો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં ન આવે તો તે નરમ થઈ જાય છે. ઘણી સ્ત્રીઓ એવી પણ ફરિયાદ કરે છે કે ચિપ્સ અને પાપડ યોગ્ય રીતે સ્ટોર કર્યા … Read more