ઓનલાઈન શોપિંગ કરતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખો, નહિ તો લાખો રૂપિયાનું નુકસાન થઇ જશે
જ્યારથી કોરોનાનું આગમન થયું છે ત્યારથી લોકો ઓફલાઈન શોપિંગને બદલે ઓનલાઈન શોપિંગ કરવાનું વધારે કરી રહયા છે. લોકો માર્કેટમાં જઈને વસ્તુઓ ખરીદવાને બદલે ફોનના એક ક્લિકથી જીવનજરૂરિયાતનો સામાન ખરીદવામાં વધારે માને છે અને ઘરે બેઠા બેઠા વસ્તુઓની ખરીદી કરે છે. આવી સ્થિતિમાં ઓનલાઈન શોપિંગની માંગ અત્યારના સમયમાં દિવસેને દિવસે વધી રહી છે. જે રીતે લોકો … Read more