૫, ૭, ૧૧ કે ૨૧ વખત વહેલી સવારે કે રાત્રે સુતા પહેલા કરો આ કામ.
અહિયાં આપણે જોઈશું બ્રહ્માંડનાં સૌથી શક્તિશાળી એક શબ્દ ૐ વિશે. ભારતની પ્રાચીન સનાતન સંસ્કૃતિનું પ્રતીક એટલે ઓમ. પ્રાચીન સમયથી અત્યાર સુધી લગભગ દરેક ધર્મમાં ઓમકારનું પોતાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ઓમ એક માત્ર શબ્દ નથી પણ સમગ્ર બ્રહ્માંડનો સાર છે. કહેવાય છે કે સંસારની રચના પહેલા જે કુદરતી ધ્વનિ ગુંજતો હતો તે ઓમકારનો છે અને … Read more